ભરૂચ: ભોલાવના ઇલોરાપાર્કમાં 5 લાખના ખર્ચે નિર્માણ પામેલ શેડનું લોકાર્પણ
ભરૂચના ભોલાવ ગામમાં ઇલોરાપાર્ક સોસાયટી ખાતે પાંચ લાખના ખર્ચે બનેલ શેડનું લોકાપર્ણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું
ભરૂચના ભોલાવ ગામમાં ઇલોરાપાર્ક સોસાયટી ખાતે પાંચ લાખના ખર્ચે બનેલ શેડનું લોકાપર્ણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ એસ.ટી. ડેપોના વર્કશોપમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. 4 જેટલા ફાયર ફાઈટરોએ ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ભરૂચ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભોલાવ ગામમાં રહેનાર જતીન સુરેશભાઈ પટેલના મકાન અને ઓવરબ્રિજની ઓથમાં દારૂના વેચાણ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા
ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ. 42 લાખના વિકાસકામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભોલાવ ગ્રામ પંચાયતના નવા ભવનનું રૂ.28 લાખના ખર્ચે નવ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ કામગીરીનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું
ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું