ભરૂચભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા By Connect Gujarat Desk 26 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભોલાવ ગ્રામપંચાયત વિસ્તારમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકર્પણ-ખાતમુહૂર્ત ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ. 42 લાખના વિકાસકામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 21 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભોલાવ ગ્રામ પંચાયત ભવનનું રૂ.28 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત ભોલાવ ગ્રામ પંચાયતના નવા ભવનનું રૂ.28 લાખના ખર્ચે નવ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ કામગીરીનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું By Connect Gujarat Desk 04 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભોલાવ અને ઝાડેશ્વરની સોસા.માં રૂ.56 લાખના ખર્ચે માર્ગોનું નવીનીકરણ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 13 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભોલાવમાં રૂપિયા 1.64 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ ભોલાવ ખાતે રૂપિયા 1.64 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 23 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભોલાવ ગ્રામપંચાયત ખાતે રેશનકાર્ડ ઇ કે.વાય.સી.કેમ્પનું કરાયુ આયોજન ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત ખાતે રેશનકાર્ડ ઇ કે.વાય.સી.કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો By Connect Gujarat Desk 02 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભાજપનું સંગઠન પર્વ અંતિમ તબક્કામાં, ભોલાવમાં મહિલા કેન્દ્રિત બુથ સમિતિની રચના ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર એક્સ્ટેનસન સોસાયટીમાં ભાજપના બુથ નંબર-૫૩ની બુથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.આ બુથ સમિતિને મહિલા કેન્દ્રિત બનાવવામાં આવી છે. By Connect Gujarat Desk 28 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભોલાવ એસટી ડેપોમાં ચોરી કરવાના ઇરાદે આવેલ એક ઈસમ વર્કશોપના કર્મીઓના હાથે ઝડપાયો... ગુજરાત | સમાચાર, Featured, ભરૂચ શહેરના ભોલાવ એસટી ડેપોમાં ચોરીની ઘટનાને એસટી વર્કશોપના કર્મીઓએ નિષ્ફળ બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, By Connect Gujarat Desk 18 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ.ભોલાવની 9 સોસાયટીમાં 12 વિકાસ કાર્યોનું લોકાર્પણ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત ભોલાવ ગ્રામપંચાયતમાં આવતી 9 સોસાયટીના 12 જેટલા વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું By Connect Gujarat 14 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn