ગાંધીનગર: સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ,સી.એમ.ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો પ્રારંભ સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો ગાંધીનગરના કોલવડા ગામે રહ્યા ઉપસ્થિત
સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો પ્રારંભ સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો ગાંધીનગરના કોલવડા ગામે રહ્યા ઉપસ્થિત
યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતી વચ્ચે આજે વધુ 27 વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા હતા ત્યારે ગાંધીનગર ખાતે સી,.એમ.ભુપેન્દ્ર પટેલે તેઓનું સ્વાગત કર્યું હતું
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ્ય યાત્રાનો પ્રારંભ કરી રાજ્યભરમાં 1570 કરોડના 49 હજાર કામોના લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યા છે.
રાજયમાં આજથી કોરોના રસીનો બુસ્ટર ડોઝ આપવાનીઓ શરૂઆત કરવામાં આવી છે
આરોગ્ય મંત્રીએ રિવરફ્રન્ટ હાઉસ ખાતે કોર્પોરેશનના અધીકારીઓ અને કલેકટર સાથે સમીક્ષા બેઠક કરી હતી.
સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસ અને નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે,
ગુજરાતમાં PMJAY અને મા કાર્ડ સહિતની રાષ્ટ્રિય અને રાજ્ય સ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું મોનીટરીંગ હવે વધુ સરળ બન્યું છે.