સીએમ ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, પીવા અને સિંચાઇ માટે આપશે નર્મદાનું પાણી...!
ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને 15 માર્ચ 2024 સુધી પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે.