વડોદરામાં મોટી દુર્ઘટના : હરણીના મોટનાથ તળાવમાં બોટ ઊંધી વળી જતાં પાણીમાં ડૂબેલા 23 પૈકી 12 બાળકોના મોત..!
વડોદરા શહેરના હરણી વિસ્તાર સ્થિત મોટનાથ તળાવમાં બોટિંગ દરમિયાન ન્યૂ સનરાઈઝ સ્કૂલના સવાર બાળકોની બોટ પલટી મારી જતા બાળકો ડૂબ્યા હતા.
વડોદરા શહેરના હરણી વિસ્તાર સ્થિત મોટનાથ તળાવમાં બોટિંગ દરમિયાન ન્યૂ સનરાઈઝ સ્કૂલના સવાર બાળકોની બોટ પલટી મારી જતા બાળકો ડૂબ્યા હતા.
ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ રાજસ્થાનના હનુમાનગઢ પાસે ક્રેશ થયું હતું
સિક્કિમના પ્રખ્યાત પર્યટન સ્થળ ગંગટોકમાં મંગળવારે હિમસ્ખલન (એવલોન્ચ) થયું હતું. જેમાં 6 લોકોનાં મોત થયા છે