અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત, યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો
ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતા નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.