ભરૂચ: આમોદના નાહીયેર ગામ નજીક રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
ભરૂચના આમોદ તાલુકાના નાહીયેર ગામ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર અને રીક્ષામાં સવાર લોકોને ઇજા પહોંચી.... .
ભરૂચના આમોદ તાલુકાના નાહીયેર ગામ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર અને રીક્ષામાં સવાર લોકોને ઇજા પહોંચી.... .
ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાની ડેમ નજીક નેશનલ હાઇવે 220 પર બસ અને મોટરસાયકલ સામસામે અથડાઈ જેમાં 3 લોકોના મોત નિપજ્યાં
નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા બારિયા ગણેશ અને તેનો મિત્ર બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર ટ્રક સાથે બાઈકની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.
પુણાગામ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટી પાસે એક સ્પોર્ટ્સ બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
પંચમહાલ શહેરા તાલુકાના ખરેડિયા ડેરી પાસે બે બાઇક સામસામે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
29 વર્ષીય જેનીશ પટેલ બાઈક લઈ નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ આનંદ રેસ્ટોરન્ટ નજીક પૂરઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી
અંકલેશ્વર નજીક રોંગ સાઈડ પરથી આવી રહેલી મોપેડ અચાનક ટ્રક સાથે ભટકાતા અકસ્માતની ઘટના બની હતી જેમાં મોપેડ સવાર યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું
ત્રણ યુવકોને અજાણ્યો વાહન ચાલક અડફેટમાં લઈને ફરાર થઈ ગયો હતો. સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે સગાભાઈ સહિત ત્રણ યુવકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા