ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ગામના 13 વર્ષીય બાળકે માટીમાંથી બનાવી બિરસા મુંડાની અનોખી પ્રતિમા...
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને સમગ્ર ભારતભરમાં અને આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને સમગ્ર ભારતભરમાં અને આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
ભરૂચના ઝઘડીયાના રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામે બિરસા મુંડા જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યુવા રમતવીરો માટે બિરસા મુંડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી
દેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.
આદિવાસી સમાજના મસીહા બિરાસા મુંડાની 146મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.