ભરૂચ: રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી,ભવ્ય બાઇક રેલીનું આયોજન
મહારાણા પ્રતાપની જન્મ જયંતિની નિમિત્તે ભરૂચના રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં કરતું આવ્યું
મહારાણા પ્રતાપની જન્મ જયંતિની નિમિત્તે ભરૂચના રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં કરતું આવ્યું
મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતી નિમિત્તે જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજ દ્વારા સૌપ્રથમ વખત રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણ યોજવામાં આવ્યું છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
અખાત્રીજના દિવસે રાજસ્થાનના રાજપુરોહિત સમાજ દ્વારા શ્રી ખેતેશ્વર દાતાના 111મા જન્મ કલ્યાણ મહોત્સવ અવસરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
આજરોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેરમાં DMIT ટેસ્ટનોમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
આહેરોહ ચૈત્ર સુદ પુનમ એટલે કે હનુમાન જયંતિના પર્વની ભરૂચ જિલ્લામાં અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ 599 ઈસ પૂર્વે બિહારના કુંડલપુરના રાજવી પરિવારમાં થયો હતો.