ભરૂચ: ભાજપ દ્વારા 4 શહેર 8 તાલુકા અને 1 નોટીફાઇડ એરીયા ઓથો.ના પ્રમુખોના નામની જાહેરાત
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇના 100 માં જન્મદિવસ પ્રસંગે વિવિધ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇના 100 માં જન્મદિવસ પ્રસંગે વિવિધ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર એક્સ્ટેનસન સોસાયટીમાં ભાજપના બુથ નંબર-૫૩ની બુથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.આ બુથ સમિતિને મહિલા કેન્દ્રિત બનાવવામાં આવી છે.
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોના સ્નેહમિલન સંમેલનનું આયોજન નવ વર્ષ નિમિતે કરવામાં આવ્યું હતું.
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ભાજપના દિવાલી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ કોંગ્રેસમાં ભંગાણ 100થી વધુ આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો
સાત દિવસમાં કોંગ્રેસનું સાતમુ વિરોધ પ્રદર્શન, શનિવારે કોંગ્રેસનું વિકાસ ખોજ અભિયાન.
ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપિકા સરવડા ભરૂચના મહેમાન, સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત શુભેરછા મુલાકાત લીધી.