ભરૂચઅંકલેશ્વર: મુલદ ટોલપ્લાઝા પર મારામારી કરનાર ભાજપ અગ્રણીના પુત્ર સહિત 4 લોકોની અટકાયત, CCTV ફૂટેજ આવ્યા હતા બહાર મુલદ ટોલપ્લાઝા પર બેરીકેટ હટાવવાની બાબતે થયેલી માથાકૂટ મારામારીમાં પરિણામી હતી જેમાં કારમાં સવાર ચાર લોકોએ ટોલ પ્લાઝાના કર્મચારીને ઢોર માર માર્યો હતો By Connect Gujarat Desk 01 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆણંદની મોડલ-ઈન્ફ્લુએન્સર ભાજપ નેતાની પત્નીનું રહસ્યમય મોતથી ચકચાર,કેનાલમાંથી મળી લાશ. આણંદના લાંભવેલ પાસેથી પસાર થતી કેનાલમાંથી રિદ્ધિ સુથાર નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. રિદ્ધિ સુથારે ભાજપ નેતા રૂષિન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા અને તે પોતે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. બંનેને દોઢ વર્ષનું બાળક પણ છે. By Connect Gujarat Desk 21 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભાજપના નેતા મહેશ વસાવાએ UCC અંગે CMને લખ્યો પત્ર, આદિવાસીઓના અધિકારો ખતમ કરવાનું ગણાવ્યું ષડયંત્ર ! ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવા એ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને અંગે પત્ર લખ્યો છે જેમાં તેઓએ વિવિધ રજૂઆતો કરી છે By Connect Gujarat Desk 05 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ભાજપના આગેવાનોએ ભારત રત્ન અટલજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે જવાહર બાગ સ્થિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 25 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર BJPના નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસની માંગ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 19 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: લશ્કર ક્યાં લડે છે એ જ નથી ખબર, ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી ખળભળાટ જીતેન્દ્ર સુખડીયાએ જણાવ્યું હતું કે શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ, કોઇ કોઇને પુછનારું નથી , By Connect Gujarat 08 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાનાં નિવેદનને વખોડયું By Connect Gujarat 25 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશયુપીના જૌનપુરમાં ભાજપ નેતા પ્રમોદ યાદવની ગોળી મારી હત્યા... ઉત્તર પ્રદેશના જૌનપુરમાં બીજેપી નેતા પ્રમોદ યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. By Connect Gujarat 07 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશબાબા કેદારનાથના દર્શન કરવા પહોંચ્યા રાહુલ ગાંધી, બીજેપી નેતા વરુણ ગાંધીને પણ મળ્યા, રાજકીય તાપમાન વધ્યું.! કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કેદારનાથ ધામમાં પ્રણામ કર્યા. વહેલી સવારે રાહુલ ગાંધી કેદારનાથ ધામ પહોંચ્યા હતા By Connect Gujarat 07 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn