ગુજરાતસુરેન્દ્રનગર : ભાજપના MLAની કારને લીંમડી નજીક અકસ્માત નડ્યો, સારવાર હેઠળ ખસેડાયા... અમદાવાદ-રાજકોટ હાઇવે પર રાજકોટ-ઉપલેટા ભાજપના ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. By Connect Gujarat 16 Jan 2024 14:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશજયપુરમાં ભાજપના ધારાસભ્યોનું લોબિંગ,CMનું નામ નક્કી કરવા માટે આજે ભાજપની સંસદીય દળની બેઠક By Connect Gujarat 07 Dec 2023 10:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : ભાજપના MLA ડૉ.દર્શનાબહેન દેશમુખનો બળાપો,કહ્યું મારી પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાની ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ માટે એક સ્નેહમિલન યોજાયું હતું. By Connect Gujarat 21 Nov 2023 17:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: ઇડરના ભાજપના MLA રમણલાલ વોરાએ ૩૪ દિવસ મતવિસ્તારનો પ્રવાસ કર્યો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરીણામો બાદ ધારાસભ્યો તેઓના મત ક્ષેત્રમાં પ્રવાસ કરી આભાર વ્યક્ત કરતા હોય છે By Connect Gujarat 07 Jun 2023 13:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: MLA અરૂણસિંહ રણા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત ભરૂચની વાગરા વિધાનસભા ક્ષેત્રમાં સતત ત્રીજી વખત વિજેતા થયેલ ધારાસભ્ય અરુણસિંહ રણા ઘ્વારા મતદાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 03 Mar 2023 18:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું, જુઓ શું હતો સમગ્ર મામલો વિરમગામના ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. By Connect Gujarat 16 Feb 2023 13:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડનો વોરન્ટ કર્યો ઇશ્યુ, વાંચો શું છે સમગ્ર મામલો વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધ્રાંગધ્રાની કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 16 Feb 2023 10:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મસાલા ઢોસા ખાધા બાદ ભાજપના ધારાસભ્યની તબિયત લથડી, સારવાર હેઠળ ખસેડાયા... ધારાસભ્ય બલરામ થાવાણીએ એરપોર્ટ વીઆઈપી પાર્કિંગ પાસે આવેલી કેન્ટિનમાં મસાલા ઢોસા ખાધા બાદ તેમને ફૂડ પોઇઝનિંગ થયું છે. By Connect Gujarat 21 Oct 2022 15:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગુજરાત ભાજપના ધારાસભ્યો સાથે કરી મુલાકાત NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ અમદાવાદના ભાટ ગામ ખાતે ગુજરાતના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી.આ પ્રસંગે સી.એમ.ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 17 Jul 2022 17:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn