ભરૂચ: નવનિયુક્ત BJP પ્રમુખ પ્રકાશ મોદીથી MP મનસુખ વસાવા નારાજ, હોદ્દેદારોની નિમણુંક બાબતે ગજગ્રાહ !
એક તરફ સરહદ પર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે તો બીજી તરફ ભરૂચમાં ભાજપના જ નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.
એક તરફ સરહદ પર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે તો બીજી તરફ ભરૂચમાં ભાજપના જ નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.
ભરૂચના આત્મીય હોલ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત કરવામાં આવી
ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ નિમવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જે અંતર્ગત તાપી જિલ્લાના પ્રમુખ માટે સુરતના પૂર્વ મેયર અને તાપી જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ હેમાલી બોધાવાલાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાય
આ વર્ષે આપણે 26એ 26 સીટ જીતવાની છે તે ધ્યાને રાખજો
વડોદરાના માંજલપુર વિસ્તારના વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલે પત્નીને માર મારતા મામલો વધુ વિવાદિત બન્યો છે.