ગુજરાત નવસારી : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કૂપોષિત બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો કુપોષણથી સુપોષણ તરફ રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત નવસારી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat Desk 07 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયું સંમેલન, કોંગ્રેસના 300 કાર્યકરો ભાજપમાં જોડાયા... લોકસભાની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષતામાં ભાજપ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : મનપાના વોર્ડ નં-20ની પેટા ચૂંટણી માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યું મતદાન... સુરત કોર્પોરેશનના વોર્ડ નંબર 20માં આવેલ ખટોદરા, મજુરા અને સંગ્રામપુરામાં ખાલી પડેલી બેઠક માટે આજરોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, By Connect Gujarat 06 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાજનીતિના સૌથી મોટા સમાચાર ભાજપે 4 રાજ્યના પ્રદેશ અધ્યક્ષો બદલ્યા ભાજપે મંગળવારે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડમાં પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવ્યા છે By Connect Gujarat 04 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું પાટણના રાધનપુર ખાતે સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ By Connect Gujarat 23 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ કરાયો ભરૂચ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 11 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે હિંમતનગરમાં “કમલમ્” કાર્યાલયનું ભૂમિપૂજન સંપન્ન હિંમતનગર ખાતે ભાજપ "કમલમ્" કાર્યાલયનું ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 25 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : અમૂલના 4 ડિરેક્ટરોએ ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કેસરિયો ધારણ કર્યો... ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે ભાજપે સહકારી ક્ષેત્રે પણ મોટો દાવ રમ્યો છે. By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ગીર સોમનાથ : કોંગ્રેસના ગઢમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે સભા ગજવી, ઉનાની રુદ્રાક્ષ સિનેમાનું કર્યું ઉદ્ઘાટન... By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn