ભાજપે ઇલેક્શન મેનીફેસ્ટો કમિટી કરી જાહેર, રાજનાથસિંહ ચેરમેન, CM ભુપેન્દ્ર પટેલને પણ મળ્યુ સ્થાન
ભાજપે લોકસભા ચૂંટણી માટે ચૂંટણીઢંઢેરા સમિતિની જાહેરાત કરી છે. સમિતિનું નેતૃત્વ રાજનાથ સિંહ કરશે, જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના કન્વીનર હશે.
ભાજપે લોકસભા ચૂંટણી માટે ચૂંટણીઢંઢેરા સમિતિની જાહેરાત કરી છે. સમિતિનું નેતૃત્વ રાજનાથ સિંહ કરશે, જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના કન્વીનર હશે.
અમરેલી જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ભરતી મેળો યોજાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે.
ભેસાણ તાલુકામાં વિકાસના કામો જેવા કે, રોડ, રસ્તા અને પાણી સહિતના કામો પદાધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે.
સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર વિરૂદ્ધ આક્રોશ યથાવત છે, ત્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપે ડેમેજ કંન્ટ્રોલની કવાયત શરૂ કરી છે
ભરૂચના જંબુસર તાલુકાના સીગામ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
જોકે, કેટલીક બેઠકો પર ટિકિટને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે.