નવસારી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે મરોલી રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ, રૂ. 50 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત
મરોલી નજીક વધુ એક રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
મરોલી નજીક વધુ એક રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ સભાઓ અને સભ્યો જોડો અભિયાન શરૂ ધરી દીધા
જંબુસર નગરમાં ભારતનું પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે
જેએનએન, ચંદીગઢ. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC) ભાજપમાં ભળવા જઈ રહી છે.
આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવશે.
અમદાવાદના ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પવન તોમર પર 2 દિવસ પહેલા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો