PM નરેન્દ્ર મોદીનું પ્રચાર અભિયાન ટોપ ગિયરમાં, પ્રચાર સભાઓમાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પી.એમ.નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પી.એમ.નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે.
ભવ્ય બંગલો, ચમકદાર કાર, બ્રાન્ડેડ કપડાં અને વૈભવી ઠાઠમાઠ.'ધારાસભ્ય' નામનો શબ્દ સાંભળો એટલે તમારી આંખ સામે આ વસ્તુઓ તરી જ આવે.
દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું
રાજ્યમાં વિધાનસભા સીટો પર અનેક નેતાઓ સભા ગજવી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા બીજા ચરણ માટે ટીમ બનાવી દેવામાં આવી છે
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ વખતે પણ પાર્ટીએ જીત માટે પૂરી તાકાત લગાવી દીધી છે.
ભરૂચમાં કનેક્ટ ગુજરાત અને ચેનલ નર્મદા દ્વારા આયોજિત ઇલેક્શન કોન્કલેવમાં કનેક્ટ ગુજરાત દ્વારા " Yes I Will Vote" અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું