ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત વિધાનસભા સંકુલમાં યૂથ કોંગ્રેસે કર્યું ભાજપનું પૂતળા દહન..
પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે યુવા કોંગ્રેસના નેતાઓએ ભાજપનું પૂતળું સળગાવીને પેપર લીક કૌભાંડો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું,
પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે યુવા કોંગ્રેસના નેતાઓએ ભાજપનું પૂતળું સળગાવીને પેપર લીક કૌભાંડો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું,
ઇન્ફોસીટી પોલીસે ઇશુદાનની ધરપકડ કરી હતી જો કે ગણતરીની મિનિટોમાં તેમનો જામીન પર છુટકારો થયો હતો