ભરૂચ: જંબુસરમાં વિભાજન વિભીષીકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા મસાલ રેલીનું આયોજન
સ્વરાજ ભવનથી પ્રારંભ થયેલી આ યાત્રા જંબુસર શહેરના મુખ્ય માર્ગો, શેરી અને ગલીઓમાં ફરીને પરત સ્વરાજ ભવન ખાતે પૂર્ણ થઈ હતી.
સ્વરાજ ભવનથી પ્રારંભ થયેલી આ યાત્રા જંબુસર શહેરના મુખ્ય માર્ગો, શેરી અને ગલીઓમાં ફરીને પરત સ્વરાજ ભવન ખાતે પૂર્ણ થઈ હતી.
રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ પાર્ટી સાથીદારો સાથે ઇન્દિરા ભવનમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અંકલેશ્વર ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે
નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.