ભરૂચભરૂચ : હોળાષ્ટક પૂર્ણ થતા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ મોદીએ વિધિવત કાર્યભાર સંભાળ્યો ભાજપ કાર્યાલયમાં સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન, કથા બાદ ભાજપ જિલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો, ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત. By Connect Gujarat 15 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પીએમ મોદીના આશીર્વાદ ફળ્યા,દિવ્યાંગ ચિત્રકારનું ભાજપ દ્વારા સન્માન કરીને આર્થિક સહાય અર્પણ કરાઈ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન એક દિવ્યાંગ ચિત્રકારે ભવ્ય અયોધ્યા પર પીએમની તસવીર બનાવી હતી,અને પીએમ મોદીએ ચિત્રકારની મુલાકાત પણ કરી હતી, By Connect Gujarat Desk 09 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલ પ્રચંડ વિજયની ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજયની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat Desk 18 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ત્રણ બેઠક પર યોજાયેલ પેટાચૂંટણીમાં 2 બેઠક પર ભાજપ- 1 પર કોંગ્રેસનો વિજય, હાંસોટની પંડવાઈ બેઠક કોંગ્રેસે આંચકી ભરૂચ જિલ્લામાં ત્રણ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં બે બેઠકો પર ભાજપ તો એક બેઠક પર કોંગ્રેસનો ઉમેદવારનો વિજય થયો હતો વિજેતા ઉમેદવારોને ટેકેદારો અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા By Connect Gujarat Desk 18 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : નગરપાલિકાના વોર્ડ 2માં ચૂંટણી બાદ સર્જાયું ધીંગાણું,ભાજપ અને અપક્ષ ઉમેદવારના કાર્યકર્તાઓ વચ્ચે સર્જાઈ મારામારી વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું,પરંતુ પાલિકના વોર્ડ નંબર 2માં ચૂંટણી બાદ ભાજપ અને અપક્ષ ઉમેદવારના કાર્યકર્તાઓ વચ્ચે ધીંગાણું સર્જાતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. By Connect Gujarat Desk 17 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદની આછોદ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ભાજપ પર આચારસંહિતા ભંગના આક્ષેપ ! ભરૂચના આમોદના આછોદ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર આચારસંહિતા ભંગના આક્ષેપ કરવામાં આવ્યા છે By Connect Gujarat Desk 13 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હીમાં ભાજપની જીત પર કિરણ બેદીએ કહ્યું કે, દિલ્હીને સુરક્ષિત અને સ્વચ્છ બનાવીશું પૂર્વ આઈપીએસ અધિકારી અને પુડુચેરીના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીનું કહેવું છે કે હવે આરોપો અને પ્રતિઆક્ષેપોનો યુગ પૂરો થઈ ગયો છે, લોકો આગળ વધવા માંગે છે. By Connect Gujarat Desk 09 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી રમખાણોમાં અરવિંદ કેજરીવાલની AAPનો સફાયો કેમ થયો, આ છે 8 વાસ્તવિક કારણો અરવિંદ કેજરીવાલ અણ્ણા આંદોલન દ્વારા રાજકારણમાં આવ્યા હતા. તેઓ ભ્રષ્ટાચારનો અંત લાવવા અને લોકપાલ લાગુ કરવાનું વચન આપતા રહ્યા, પરંતુ તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા. કેજરીવાલ તેમની સામેના ભ્રષ્ટાચારની કથાને ખતમ કરી શક્યા નથી. By Connect Gujarat Desk 08 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભાજપના નેતા મહેશ વસાવાએ UCC અંગે CMને લખ્યો પત્ર, આદિવાસીઓના અધિકારો ખતમ કરવાનું ગણાવ્યું ષડયંત્ર ! ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવા એ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને અંગે પત્ર લખ્યો છે જેમાં તેઓએ વિવિધ રજૂઆતો કરી છે By Connect Gujarat Desk 05 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn