ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો,અન્ય આગેવાનો પણ ભાજપમાં જોડાયા
ભાજપના કાર્યકરોની હાજરીમાં હર્ષદ રિબડિયાએ ભાજપના ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે, હર્ષદ રીબડીયા વર્ષ 2007માં પહેલીવાર ચૂંટાયા હતા.
ભાજપના કાર્યકરોની હાજરીમાં હર્ષદ રિબડિયાએ ભાજપના ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે, હર્ષદ રીબડીયા વર્ષ 2007માં પહેલીવાર ચૂંટાયા હતા.
આ મીડિયા સેન્ટરથી પાર્ટી વિચાર, પાર્ટીના કાર્યક્રમો, સરકારના કાર્ય મીડિયા સુધી પહોંચે તે માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ
કચ્છને તરસ્યું રાખ્યું હતું સૂકું ભઠ્ઠ રાખ્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે વિરોધ કરવા વાળા અર્બન નક્સલવાદી કોણ હતા
અવિરત વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં સોમનાથ-ભાવનગર હાઈવેનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે.
વિજલપોર શહેરમાં જલાલપોર વિધાનસભાના ધારાસભ્ય આર. સી. પટેલની અધ્યક્ષતામાં વંદે ગુજરાત કાર્યક્રમમાં આપ પાર્ટીને મત વિસ્તારમાં ઘૂસવા ન દેવાનો પડકાર ફેકયો હતો
અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ ખાતે અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ખાદ્ય ચીજવસ્તુઓ પર જી.એસ.ટી. લગાવતા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
મિશન 182 માટે ભાજપ ના સંગઠને તડામાર તૈયારીઓ હાથ ધરી છે