નર્મદા : રાહત બચાવમાં લાગ્યું ભાજપ, ભારે વરસાદથી નુકસાન પહોંચેલા વિસ્તારમાં અનાજ કીટનું વિતરણ કર્યું
ભાજપના આગેવાનોએ લોકોની મદદ કરી, વરસાદી પ્રવાહને કારણે લોકોને આર્થિક નુકસાન
ભાજપના આગેવાનોએ લોકોની મદદ કરી, વરસાદી પ્રવાહને કારણે લોકોને આર્થિક નુકસાન
શિક્ષણના મુદ્દે ભાજપ અને આપ આમને સામને,ભાજપના નેતાઓએ દિલ્હીની સ્કૂલની લીધી મુલાકાત
મહારાષ્ટ્રની રાજનીતીમાં નવાજૂનીના એંધાણ વર્તાય રહ્યા છે. શિવસેનાથી નારાજ ધારાસભ્યોએ સુરતમાં પડાવ નાખ્યો છે.
વડોદરામાં પ્રધાનમંત્રીએ 16 હજાર કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું
ગુજરાતમાં આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો.ભાજપ કાર્યાલય કામલ્મ ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તેમણે ભાજપનો ખેસ પહેરાવ્યો હતો