વડોદરા : બુલેટ અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, બુલેટમાં આગ લાગતાં ચાલક ભડથું….
વડોદરાના કરજણ તાલુકાના સાંપા ગામ નજીક બુલેટ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
વડોદરાના કરજણ તાલુકાના સાંપા ગામ નજીક બુલેટ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદારનો બ્લાસ્ટ થયો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ટેગરોસના પ્લાન્ટમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા 10 કામદારોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે
ચીનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 31નાં મોત:ગેસ લીકને કારણે વિસ્ફોટ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ બંધ પેટ્રોલ પંપ ઉપર ભંગારમાં આપેલ પેટ્રોલ ટાંકીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી જવા પામી હતી.