અંકલેશ્વર: GIDCની એપેક્ષ હેલ્થકેર કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, 100 યુનિટ રક્ત એકત્રિત કરાયુ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એપેક્ષ હેલ્થ કેર લીમીટેડ કામોની ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એપેક્ષ હેલ્થ કેર લીમીટેડ કામોની ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
માંડવા ગામ નજીકશ્યામ મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવશે, ત્યારે આજે રવિવાર તા. 15મી ડિસેમ્બરના રોજ શ્રી શ્યામ મંદિરનું શીલા પૂજન કરવામાં આવ્યું
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે 25 વર્ષથી મેડિકલ ક્ષેત્રે સેવા આપતી સેવાકીય સંસ્થા અંજુમન સાર્વજનિક હોસ્પિટલ તથા યુનિટી બ્લ્ડ બેન્ક-ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલ અતુલ હાઉસિંગ કોલોની ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
લાયન પરેશ પટેલના જન્મ દિન નિમિત્તે પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ લાયન્સ ઓ.પી.ડી.સેન્ટર ખાતે કેક કટિંગ સહીત રક્તદાન કેમ્પ યોજાયો જેમાં લાયન્સ કલબના સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું
ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ જવાહરનગર સોસાયટી સ્થિત શ્રી સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવી નગરી વિસ્તાર સ્થિત શ્રી સિંગ સભા ગુરૂદ્વારા ખાતે શ્રી ગુરૂનાનક દેવ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.