ભરૂચ: હિન્દુ સંગઠનો દ્વારા મકર સંક્રાંતિના દિવસે રક્તદાન શિબિર યોજાય, ઉત્સાહભેર કરાયું રક્તદાન
ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મકરસંક્રાંતિના દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મકરસંક્રાંતિના દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
શ્રી સત્ય સાંઈબાબાની 97મી વર્ષગાંઠ નિમિતે ભરૂચના નંદેલાવ રોડ પર જવાનગર નગર નજીક આવેલ શ્રી સત્ય સાઇ સેવા સમિતિ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સર્વ સ્માઇલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું
પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ જે.બી.મોદી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લીમીટેડ દ્વારા ફાઉન્ડર્સ ડે નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
ભારતને વિકાસપથ પર અગ્રેસર કરનાર રાષ્ટ્રસેવક નરેન્દ્ર મોદી સૌના સાથ-સૌના વિકાસની વિભાવના સાથે દેશને નવી સિદ્ધિઓ અપાવી રહ્યા છે,
મર્હુમ અહેમદ પટેલના ૭૩માં જન્મ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરી તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા