ભરૂચ: બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે નેત્ર નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર યોજાય
બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ સ્ટેશન રોડ શાખા દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ અને રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું.
બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ સ્ટેશન રોડ શાખા દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ અને રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું.
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરાની ઝાઇડ્સ હોસ્પિટલના સહયોગથી ભરૂચની જય અંબે વિદ્યાલય ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. જેમાં નિષ્ણાત તબીબોએ આપી સેવા
યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતાં થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે
અંકલેશ્વરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીસોદરા અને CISF UNIT ONGC આંબોલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ ૩૧ યુનિટ બ્લડનું એકત્રિત કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.