અંકલેશ્વર : વિદેશી દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્રના ખેપિયાની GIDC પોલીસે ધરપકડ કરી, રૂ. 27 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
ભરૂચના અંકલેશ્વર GIDC પોલીસે પદ્માવતી કોમ્પ્લેક્ષ ગાર્ડન સીટી તરફ જવાના માર્ગ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્રના ખેપિયાને રૂ. 27 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.