ભરૂચ: કુખ્યાત બુટલગેર નયન કાયસ્થના ગેરકાયદેસર બાંધકામ પર બુલ્ડોઝર ફેરવાયું, તંત્રની મોટી કાર્યવાહી
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર આજે બૌડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર આજે બૌડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓને માહિતી મળી હતી કે શહેરના મારવાડી ટેકરા ખાતે રહેતો બુટલેગર હનીફ ઉર્ફે હજી ઇમરાનશા કરીમશા દિવાન થાર કારમાં ગેરકાયદેસર હથીયાર લઇને ફરે છે
જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજને આખરે પોલીસે દબોચી લીધો હતો.107 જેટલા ગુન્હાઓને અંજામ આપનાર આ આરોપી સામે પોલીસે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી.
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 117 નંગ બોટલ મળી કુલ 45 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરની કરી ધરપકડ
ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતો ચિંતન ઉર્ફે અક્ષય જશવંત વસાવા અને દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થને પકડી પાડયા
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 312 નંગ બોટલ મળી કુલ 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરને વોંટેડ જાહેર કર્યો
કોસમડી ગામની સાંઇ વાટીકા સોસાયટીના નાકા પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી