અમરેલી: કુખ્યાત બુટલેગર ધીરેન કારીયા ઉજ્જેનથી ઝડપાયો, પ્રોબિશનના 18 ગુનામાં હતો વોન્ટેડ
અમરેલી પોલીસને કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાને ઝડપી પાડવામાં સફળતા મળી છે.ધીરેન કારિયા 11 જિલ્લામાં પ્રોહીબિશનના 18 ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે
અમરેલી પોલીસને કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાને ઝડપી પાડવામાં સફળતા મળી છે.ધીરેન કારિયા 11 જિલ્લામાં પ્રોહીબિશનના 18 ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ રામ વાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
નવા દીવા ગામમાં આવેલ જળકુંડ મંદિર પાસે તળાવની પાછળથી 4 મોપેડની ડીકીમાં છુપાવી રખાયેલા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત કરાઇ
63 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો, જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે 2 બુટલેગરોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો
વિદેશી દારૂની નાની મોટી 264 નંગ બોટલ જેની કિંમત 57,600 તથા કારની કિંમત રૂપિયા 75,000 તથા રૂ. 10 હજારની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન મળી કુલ 1,42,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો