અંકલેશ્વર : રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સામે જૂના બોરભાઠાના ખેડૂતોમાં નારાજગી, જુઓ શું કહ્યું ધરતીપુત્રોએ..!
જૂના બોરભાઠા ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જેમાં હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
જૂના બોરભાઠા ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જેમાં હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
પ્રોલાઈફ ફાઉન્ડેશન અને કે.કે. ઈન્ડસ્ટ્રીઝ સહિત હેલ્પ લાઇન ગ્રૂપ દ્વારા અંકલેશ્વરના પૂરગ્રસ્ત બોરભાઠા બેટ ગામમાં લોકોને ઘરવખરી અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર પંથકમાં સુરવાડી ફાટક નજીક નવા બોરભાઠા બેટ ગામ પાસે રેલ્વેની જમીન ઉપર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો આજરોજ તોડી પાડવામાં આવ્યા હતા.
બોરભાઠા બેટ રેલવે પુલ પાસે બે મોરના મૃતદેહ મળ્યા, મોર અને ઢેલનું દોઢ કિલો વજન હતું, બન્ને મોર ટ્રેન અડફેટે આવ્યા હોવાનું અનુમાન