એક્ટ્રેસ શોભિતા શિવન્નાનું 30 વર્ષની ઉંમરે રહસ્યમય મોત, KGF સહિતની ફિલ્મોમાં કર્યું છે કામ
કન્નડ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
કન્નડ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
પાલી ગામમાં આઇસ્કીમ ખાધા બાદ ત્રણેય બાળકીઓની તબિયત લથડી હતી, ત્યારે તબિયત લથડતા ત્રણેય બાળકીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી
પ્રોજેક્ટના ભાગરૂપે લોથલ નજીક સરગવાડા પાસે એક 12 થી 15 ફૂટ ઉંડા ખાડામાં ઉતરીને સેમ્પલ કલેક્ટ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડી હતી
ટ્રેન ઉભી રહેતા જ તમામ મુસાફરો ટ્રેનની નીચે સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા,અને મોટી જાનહાની ટળી હતી,આગ પર કાબુ મેળવી લીધા બાદ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવી
જાણવા મળ્યા મુજબ ઝિરવાલ એસટી ક્વોટામાં ધનગર સમુદાયના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે. નરહરી ઝિરવાલ એનસીપીના અજિત પવાર જૂથના વિધાન સભ્ય છે.........
અમરેલી જિલ્લાના ખાંભાના ઈંગોરાળા ગામમાં ચોરીની ઘટના સાથે એક વૃદ્ધ મહિલાનું પણ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું,જોકે ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ વૃદ્ધ મહિલાની હત્યા કરીને ચોરીને અંજામ આપ્યો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.
અફઘાનિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી.
બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં આજે શ્રાવણના ચોથા સોમવારના દિવસે સવારે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 3 મહિલાઓ સહિત 7 થી શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા