બનાસકાંઠા : લગ્નવાંછુક યુવક સાથે છેતરપિંડીની ઘટનામાં પોલીસે પાંચ ભેજબાજોની કરી ધરપકડ
બનાસકાંઠાના વડગામમાં લગ્નની લાલચ આપીને લગ્નવાંછુક યુવક સાથે છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી.જે બનાવમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
બનાસકાંઠાના વડગામમાં લગ્નની લાલચ આપીને લગ્નવાંછુક યુવક સાથે છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી.જે બનાવમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતમાં ફાઈન આર્ટસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તમન્ના ચૌધરીએ પોતાના લગ્ન પહેલા પરીક્ષા આપી હતી.પીઠીની વિધિ પૂર્ણ કાર્ય બાદ કારકિર્દીના ઘડતર સમાન ફાઇન આર્ટ્સની પરીક્ષા તેણીએ આપી હતી.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુંટેરી દુલ્હનની ટોળકીએ રૂ. 1.35 લાખ પડાવી લીધા છે.
મધ્યપ્રદેશથી દાહોદ લગ્ન કરીને પરત ફરતી જાનમાંથી દુલ્હનનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ મામલે જાનૈયાઓએ દાહોદ પોલીસના ચોપડે ફરિયાદ નોંધાવી છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી.
આજના ઇન્ટરનેટના યુગમાં અશક્ય બાબતો પણ શક્ય થતી હોય છે, ત્યારે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વસવાટ કરતા આહીર પરિવારની...