ભરૂચ: વાલિયાના 4 ગામોમાં રૂ.12 કરોડના ખર્ચે બનશે પુલ, સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે. બન્ને બ્રિજ ખરાબ હોવાનું તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે
ભરૂચના અંકલેશ્વર થી સુરતના ઓલપાડને જોડતો વડોલી વાંક નજીકનો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં બન્યો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે
ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે કાર્યરત પુલ અંગેનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 45 પુલ પૈકી 7 પુલ જોખમી હોવાનું સામે આવ્યું હતું
ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ જતા મોટી હોનારતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક બ્રિજનો સ્લેબ તૂટી પડતાં હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા.
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલીને નજીક મેરિયા-ઓરસંગ બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર બંધ કરાય છે.