જુનાગઢ : સમારકામ વેળા માંગરોળમાં જર્જરિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 15 ફૂટ ઉપરથી 8 લોકો નદીમાં ખાબક્યા…
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક બ્રિજનો સ્લેબ તૂટી પડતાં હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા.
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક બ્રિજનો સ્લેબ તૂટી પડતાં હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા.
વડોદરાના પાદરામાં મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ વચ્ચેથી તૂટી પડ્યો હતો.આ પુલ 1986માં બનાવવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી આ પુલ જર્જરિત હાલતમાં હતો.
વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.
1710 કરોડના ખર્ચે બની રહેલા અગુઆની સુલતાનગંજ ફોરલેન બ્રિજના પિલર નંબર 9નું સુપર સ્ટ્રક્ચર ફરી એકવાર ધરાશાયી થયું છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલ રિમાન્ડ પૂર્ણ થતાં આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો.
મોરબીમાં પુલ તૂટી પડતાં 134 લોકોના મોત નીપજવાના મામલામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી સરકારને 10 દિવસની અંદર રિપોર્ટ ફાઇલ કરવા આદેશ કર્યો છે
મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં 190થી વધુ લોકોના મોત, મોરબી દુર્ઘટનામાં આપ પાર્ટીએ કર્યા ભાજપ પર પ્રહાર