સુરત : કતારગામ વિસ્તારમાં મંથર ગતિએ ચાલતી બ્રિજની કામગીરી, લોકોના રોષનો ભોગ બનેલા શાસકો દોડતા થયા..!
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બ્રિજની મંથર ગતિએ ચાલતી કામગીરીના પગલે લોકોનો રોષ પારખી ગયેલા શાસકો દોડતા થયા કોન્ટ્રાક્ટરને સાથે રાખી મેયરે કર્યું સ્થળ નિરીક્ષણ