ભાવનગર: મણારી નદીમાં પુર આવતા અલંગ શિપયાર્ડ સંપર્ક વિહોણું, પુલનું કામ કરતાં કોન્ટ્રાકટરોની બેદરકારી હોવાના આક્ષેપ
હવામાન ખાતાની આગાહીને પગલે ભાવનગર પંથકમાં મહુવા તળાજા સહિત ભારે વરસાદ પડ્યો છે ત્યારે આ તાલુકાના ગામડાઓમાં નદી-નાળા છલકાઈ ઉઠ્યાં છે
હવામાન ખાતાની આગાહીને પગલે ભાવનગર પંથકમાં મહુવા તળાજા સહિત ભારે વરસાદ પડ્યો છે ત્યારે આ તાલુકાના ગામડાઓમાં નદી-નાળા છલકાઈ ઉઠ્યાં છે
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડન બ્રીજ ખાતે રાખવામાં આવી છે.
અંદાજિત રૂપિયા 74 કરોડના ખર્ચે અટલ ફૂટ-વે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજને પંતગ જેવો શેપ આપવામાં આવ્યો છે,
વડોદરા શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં આજે સેવસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગડખોલ ટી-બ્રિજ પર લાઈટ સહિતની અન્ય સુવિધાઓના અભાવે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના કાર્યકરોએ તંત્રમાં ઉગ્ર રજૂઆત કરી હતી.
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરાના દક્ષિણ વિસ્તારને પૂરતા પ્રેશરથી અને લોકોની માંગ પ્રમાણે પાણી પુરવઠો મળી રહે તે માટે વડોદરા નજીક મહીસાગર નદી ઉપર ચોકારી ગામ ખાતે સિંધરોટ પાણી પુરવઠા નામથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો