ગુજરાતસુરેન્દ્રનગર : લખતર તાલુકાના બાળા ગામ નજીકનો બ્રિજ અતિ જર્જરિત, બ્રિજમાં પડ્યું 10 ફૂટનું મસમોટુ ગાબડુ.... લખતર તાલુકાના બાળા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પરનો બ્રિજ અતિ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે. By Connect Gujarat 10 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશઝારખંડમાં સર્જાયો ભયંકર અકસ્માત, બેકાબૂ બસ બ્રિજની ટેલિંગ તોડી 50 ફૂટ નીચે નદીમાં ખાબકી, 6ના મોત, 25થી વધુ લોકો ડૂબ્યા..... ગિરિડીહ નજીક બસને મોટો અકસ્માત નડ્યો હતો. જેમાં રાંચીથી ગિરિડીહ જતી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ નદીમાં ખાબકી હતી. By Connect Gujarat 06 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયાના અશા-માલસર વચ્ચે નિર્માણધીન બ્રિજને વાહન વ્યવહાર માટે શરૂ કરવા સ્થાનિકોની માંગ..! ઝઘડીયાના અશા-માલસર વચ્ચે નિર્માણ પામ્યો બ્રિજ, કામ પૂર્ણ થયું હોવા છતાં બ્રિજ મોળો માટે રહ્યો બંધ. By Connect Gujarat 31 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ચોમાસાના પ્રારંભે જ આમોદ નજીક ઢાઢર નદીનો પુલ બિસ્માર, વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો... ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીનો પુલની બિસ્માર હાલત થતાં વાહનકહલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 12 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : અશા-માલસર પુલ અને માર્ગ પહોળો કરવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી, અધિકારીઓ દોડતા થયા... ભરૂચના ઝઘડિયાના અશાથી વડોદરાના માલસર સુધીન માર્ગ પર નવીન પુલ બનાવવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી હતી By Connect Gujarat 08 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : સાવરકુંડલાના વિજયનગર નજીક બ્રિજ ધોવાઈ જતાં લોકો જીવના જોખમે માર્ગ પસાર કરવા મજબૂર..! અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 04 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડિયાના અશાથી માલસરને જોડતો નર્મદા નદી પરનો પુલ તાકીદે ચાલુ કરવા માંગ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના સામા કાંઠે વડોદરા જિલ્લાના શિનોર તેમજ કરજણ તાલુકાના ગામો આવેલા છે. By Connect Gujarat 26 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબિપરજોય વાવાઝોડાના કારણે નલિયા-ભુજનો બ્રિજ તૂટ્યો, સૌરાષ્ટ્રસહિત અનેક જિલ્લાઓમાં તારાજી છેલ્લા 3-4 દિવસથી બિપરજોય વાવાઝોડાની દહેશતે ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. By Connect Gujarat 17 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુમાં બ્રિજ પરથી બસ પડી, 10નાં મોત:20 ઘાયલ, અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસમાં 75 શ્રદ્ધાળુઓ હતા જમ્મુના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ હતી. By Connect Gujarat 30 May 2023Share Twitter Share Whatsapp LinkedIn