અંકલેશ્વર: ગુજરાત ગેસની લાઈનમાં ફરી એકવાર ભંગાણ, ટૂંકાગાળામાં ત્રીજી વાર લાઇન તૂટી !
અંકલેશ્વર જીઆઇડીસી માં ફરી એકવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી.
અંકલેશ્વર જીઆઇડીસી માં ફરી એકવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઈનમાં 4 સ્થળોએ સર્જાયેલ ભંગાણનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવતા 500થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાંથી જળ સંકટ ટળ્યુ છે.
જૂનાગઢમાં ભરચક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાર્ક કરેલી બે કારના કાચ તોડીને રૂપિયા 4 લાખ 25 હજારની ચોરીને અંજામ આપ્યો હતો.સર્જાયેલી ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.
ભરૂચના આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પુરવામાં આવ્યો હતો.
ભાવનગર શહેરમાં પોલીસને પડકાર ફેંકતો કિસ્સો સામે આવ્યો છે. ઘોઘારોડ પોલીસ મથકના ગેટ નજીક રીક્ષાના કાચ તોડવામાં આવ્યા હતા.
ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઓએનજીસીની લાઈનમાં પંકચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ઈસમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે,ગણેશ ઉત્સવના પહેલા દિવસે ત્રણ યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોની લાગણી દુભાઈ હતી.