દેશઉત્તર પ્રદેશ : નોઇડામાં સર્જાઈ મોટી દુર્ઘટના, બિલ્ડિંગની લિફ્ટ ધરાશાહી થતાં 4 લોકોના મોત….. ગ્રેટર નોઈડામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ પડતાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. By Connect Gujarat 15 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નગર સેવા સદનનું શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં, વેપારીઓના માથે જીવનું જોખમ ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલુ છે શોપિંગ સેન્ટર, શોપિંગ સેન્ટરની અત્યંત જર્જરિત હાલત. By Connect Gujarat 29 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : મકાન તોડવા આવેલા MPના મજૂરો સોનાના સિક્કા ભરેલો ચરું લઈ ફરાર, MP પોલીસના બીલીમોરામાં ધામા..! જુનવાણી સમયમાં બેન્કોની જગ્યાએ પોતાના ઘરોમાં જ માલ-મિલકત સંતાડીને રાખવામાં આવતી હતી, અને જે સમયાંતરે મળી આવતી હોય છે. By Connect Gujarat 26 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : કડિયાવાડમાં જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની દુર્ઘટનામાં 4 લોકોના કાટમાળ નીચે દબાતા મોત... કડિયાવાડ વિસ્તારમાં અત્યંત જર્જરિત 2 માળનું બિલ્ડીંગ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં 4 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. By Connect Gujarat 25 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : મોડાસામાં બિલ્ડીંગના ત્રીજા માળની પેરાફિટ તૂટવાની ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રમિકના 25 દિવસથી જીવન મરણ વચ્ચે ઝોલા..! By Connect Gujarat 21 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ: ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના હાલ બેહાલ, 30 વર્ષમાં એક પણ વખત થયું નથી સમારકામ ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના મકાનો જર્જરિત હાલતમાં થઈ જતાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે By Connect Gujarat 26 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : સેતાવડ વિસ્તારમાં જર્જરિત મકાનનો અમુક ભાગ ધરાશાયી થતાં 5 લોકો ફસાયા, જુઓ “LIVE” રેસ્ક્યુ... 'બિપરજોય' વાવાઝોડું જામનગર જિલ્લાથી દૂર રહ્યું. પણ શહેર અને જિલ્લો વાવાઝોડાની અસરથી દૂર ન રહી શક્યો. By Connect Gujarat 16 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી : મુખર્જીનગરની બહુમાળી બિલ્ડીંગના કોચિંગ સેન્ટરમાં લાગી આગ, ત્રીજા માળ પરથી વિદ્યાર્થીઓ વાયર પકડીને ઊતર્યા, કેટલાકે કૂદીને બચાવ્યો પોતાનો જીવ..! દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. ફાયરફાઈટરના 11 વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. By Connect Gujarat 15 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: મહાનગર પાલિકા દ્વારા 144 મકાન માલિકોને તાત્કાલિક મકાન ખાલી કરવાની નોટિસ આપતા ખળભળાટ By Connect Gujarat 30 May 2023Share Twitter Share Whatsapp LinkedIn