ગુજરાત સોમનાથ : સરકારી જમીનમાં કરાયેલા ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર… છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં અને યાત્રાધામ સોમનાથ મંદિરની નજીક દબાણો વધી ગયાં હોવાની ફરિયાદો આવતી હતી. By Connect Gujarat 27 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : રોહીણા ગામે નહેર વિભાગની જમીન કરાયેલા ગેરકાયદે દબાણો પર ફરી ફળ્યું તંત્રનું બુલદોઝર... પારડી તાલુકાના રોહીણા ગામમાં નહેર વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલી દુકાનોને દૂર કરવા તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 12 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ: કતવારામાં ગેરકાયદેસર દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર, સ્થાનિકોમાં ભારે રોષ દાહોદના કતવારા ગામે વહીવટી તંત્ર દ્રારા ગેરકાયદેસર દબાણો તોડવાની સૂચનાને લઈને સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી By Connect Gujarat 26 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : સાવરકુંડલામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર... સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગ પર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જેસીબી અને બુલડોઝર ફેરવી કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 28 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ગોત્રી હાઇટેન્શન રોડ પરના દબાણો પર ફરી વળ્યું પાલિકાનું બુલ્ડોઝર, ખુદ મેયરે કામગીરીનું કર્યું નિરીક્ષણ... વડોદરા શહેરની પાલિકાની દબાણ શાખા ટીમ હાલ શહેરમાં રહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવી રહી છે. By Connect Gujarat 21 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર... વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સયાજીગંજ વિસ્તારમાં વહેલી સવારથી જ દબાણો તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. By Connect Gujarat 14 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: મહાનગર પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ,વેપારીઓ સાથે ઘર્ષણના દ્રશ્યો વડોદરા મ.ન.પા.દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ખાસવાડી સ્મશાનથી શરૂઆત રસ્તા પર નડતરરૂપ વાહનો તથા ભંગાર જપ્ત By Connect Gujarat 23 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત UP બાદ ગુજરાતમાં પણ બુલડોઝરની થઈ એન્ટ્રી, ખંભાતમાં રામનવમીના દિવસે થયેલ પથ્થરમારની ઘટના બાદ તંત્ર હરકતમાં ખંભાતમાં રામનવમી ના દિવસે થયેલ પથ્થરમારાની ઘટના બાદ જે ઝાડીમાંથી પથ્થરમારો થયો હતો એ ઝાડી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે By Connect Gujarat 15 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : રૂ. 1.66 કરોડના દારૂના જથ્થા પર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર.. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર છે, અને અહીં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે તે વાતની પ્રતીતિ આ દ્રશ્યો પરથી સાબિત થાય છે By Connect Gujarat 30 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn