અમદાવાદભરૂચ : રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા "નેત્ર રક્ષા" કેમ્પનો પ્રારંભ, શાળાના બાળકોની આંખોની ચકાસણી કરાય... કસક રોડ સ્થિત મિશ્ર શાળા ખાતે આજરોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આજરોજ આંખોની ચકાસણી માટેના કેમ્પ "નેત્ર રક્ષા"નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 23 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયું આયોજન, જરૂરિયાતમંદ દર્દીઓએ લીધો લાભ ભરૂચની કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જરૂરરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો By Connect Gujarat 11 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે કંડારી નવી કેડી ! યુવાનીમાં જીવનની જરૂરિયાતો પૂર્ણ કરવા અથાગ દોડધામ કર્યા બાદ વૃધ્ધાઅવસ્થામાં રોજિંદું કાર્ય પૂર્ણ કરવા પણ ચાલી જ શકાતું ન હોય By Connect Gujarat 27 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા યોજાય ઘૂંટણ અને સાંધાના દુખાવાનો કેમ્પ, 170થી વધુ દર્દીઓએ લીધો લાભ પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જે.સી.આઈ.હોલ ખાતે ઘૂંટણ અને સાંધાના દુખાવાનો બે દિવસીય કેમ્પ યોજાયો By Connect Gujarat 26 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મહારાણા પ્રતાપની જન્મ જયંતિ પૂર્વે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિર યોજાય મહારાણા પ્રતાપની જન્મ જયંતિ પૂર્વે ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 08 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રોટરી કલબ દ્વારા મેગા મેડિકલ સર્જીકલ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા શહેરમાં નિર્માણ પામી રહેલ સીટી સેન્ટર ખાતે મેગા મેડિકલ સર્જીક્લ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 17 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : રાજ્યમાં સૌ પ્રથમવાર ધંધુકા APMC દ્વારા યોજાય પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ શિબિર રાજ્યમાં સૌ પ્રથમવાર અમદાવાદ જિલ્લાના ધંધુકા APMC દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ અર્થે ભવ્ય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આજથી 12 થી 14 વર્ષના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો પ્રારંભ જિલ્લામાં 12 થી 14 વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષાકવચ આપવાના ભાગરૂપે કોરોના વેક્સિન મુકવાના અભિયાનનો આજથી પ્રારંભ થયો છે By Connect Gujarat 16 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સેવાભાવી સંસ્થાઓ આયોજીત કૃત્રિમ અંગદાન કેમ્પનું થયું સમાપન કારણોસર અંગો ગુમાવી દેનારા લોકોને રોટરી કલબ તથા ઇનર વ્હીલ કબલ તરફથી કૃત્રિમ અંગોનું વિતરણ કરી તેમના જીવનમાં ખુશીઓનો પ્રકાશ રેલાવવામાં આવ્યો. By Connect Gujarat 25 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn