અમદાવાદ : BAPSના 72,000થી વધુ સ્વયંસેવકોને બિરદાવતો શાનદાર સમારોહ યોજાયો,મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
BAPS દ્વ્રારા પારિવારિક શાંતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, 72,000થી વધુ સ્વયંસેવકોએ શાંતિ ફેલાવા પહેલ કરી
BAPS દ્વ્રારા પારિવારિક શાંતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, 72,000થી વધુ સ્વયંસેવકોએ શાંતિ ફેલાવા પહેલ કરી
કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો દ્વારા રસ્તા પર ઉતરી મોઘવારીના મુદ્દે ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સહિત નારાબાજી કરવામાં આવી હતી.
ભરૂચ અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખ દ્વારા ગાંધીનગર ખાતેથી કુપોષણ નાબૂદ અભિયાન હાથ ધરવામાં આવ્યું.કાર્યક્રમ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ ઉપસ્થિત રહ્યા.
ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે
તા. 20 માર્ચ 1927ના રોજ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પાણીના સત્યાગ્રહની લડતની શરૂઆત કરી હતી.
રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો ભરૂચમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. નંદેલાવ ગામેથી આ અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું
કોંગ્રેસ સભ્યપદ અભિયાનને આગળ ધપાવવા કોંગ્રેસના ચૂંટણી જનસંપર્ક અધિકારી વિજયાલક્ષ્મી સાધો દમણની મુલાકાતે આવી પહોચ્યા હતા.