વડોદરા: ગિલોલથી કારના કાચ તોડીને ચોરીને અંજામ આપતા ત્રિચી ગેંગના 12 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે,પોલીસે ગિલોલથી કારનો કાચ તોડીને ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ત્રિચી ગેંગના 12 શખ્સોની ધરપકડ કરી છે,