Connect Gujarat

You Searched For "car accident"

ભાવનગર: રખડતા ઢોરના કારણે બે લોકોના મોત,લોકોમાં જોવા મળ્યો આક્રોશ

28 Sep 2023 9:43 AM GMT
અકસ્માત સર્જાતા હમીદ ભાઈ અને તેમના પત્ની હુસ્નાબેન બન્ને ઇજાગ્રસ્ત થતા સર. ટી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા

ભરૂચ : ઝઘડીયાના સારસા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 9 લોકો ઇજાગ્રસ્ત

16 Sep 2023 6:38 AM GMT
ઝઘડીયાના સારસા ગામ નજીક ઉમધરા ફાટક પાસે ફરી એકવાર અકસ્માત સર્જાયો છે, જ્યાં ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડે દોડવા મજબૂર બન્યા છે,

પાટણ: સમી-શંખેશ્વર હાઇવે પર અકસ્માત, ટ્રક પાછળ કાર ધડાકાભેર ભટકાતા 3 યુવાનોના મોત

30 Aug 2023 8:03 AM GMT
શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી.

ભાવનગર: શાકભાજીના વેપારીનું કારની અડફેટે નિપજયુ હતુ મોત,પોલીસે આરોપીની કરી ધરપકડ

20 Aug 2023 6:41 AM GMT
શાકભાજીની ખરીદી કરવા જતાં હતાં ત્યારે પાછળથી આવતી કારના ચાલકે અડફેટે લેતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું

હાંસોટ તાલુકાનાં અલવા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 5 ના મોત

16 Aug 2023 11:25 AM GMT
અકસ્માતમાં 4 મહિલા તેમજ એક પુરુષનું મોત નીપજયું છે. બનાવ અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાસકાંઠા : પૂર ઝડપે આવતી કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી, વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ......

4 Aug 2023 12:17 PM GMT
પૂર ઝડપે આવી રહેલ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પહેલા પેટ્રોલ પંપ પાસે અથડાઈ અને ત્યાર બાદ દિવાલ કૂદીને ખેતરમાં પડી હતી.

વડોદરા : ફુલ સ્પીડમાં જતી કાર બ્રિજ પરથી ઊતરીને ધડાકાભેર અથડાતાં દીવાલ ધરાશાયી, ચાલકનું મોત...

26 July 2023 10:43 AM GMT
અમદાવાદ ઇન્સ્કોન બ્રિજ ઉપર નવ વ્યક્તિઓનો ભોગ લેનારી અકસ્માતની ગોઝારી ઘટના હજુ પણ લોકોના માનસ ઉપરથી દૂર થઈ નથી. આમ છતાં, મધરાત્રે કાર લઈને નીકળતા...

અમદાવાદ ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત, મૃતક યુવાનોના ગામમાં છવાયો માતમ

21 July 2023 7:47 AM GMT
અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેટેલા બોટાદના યુવાનોના તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે ગામ...

ઈસ્કોન બ્રિજ અકસ્માત: આરોપી તથ્ય તેના પિતા અને કારમાં સવાર 3 યુવતી સહિત 6 લોકોની અટકાયત

20 July 2023 10:37 AM GMT
ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.

અરે વ્યક્તિ નીચે ફસાઈ ગયો, ગાડી રોકો… ગાઝિયાબાદમાં રસ્તા વચ્ચે બેઠેલા વ્યક્તિને કારે કચડી નાખ્યો અને ગાડી ચલાવતો રહ્યો..!

19 July 2023 6:35 AM GMT
કવિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના આરડીસી ફ્લાયઓવર પાસે એક કાર સવારે રસ્તાની વચ્ચે બેઠેલા યુવકને કચડી નાખ્યો હતો.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધડાકાભેર અકસ્માતમાં બેનાં મોત, 10થી વધુ ઘાયલ

11 July 2023 7:52 AM GMT
રાજ્યમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.

તુર્કીમાં કાર અકસ્માતમાં બનાસકાંઠાના 4 વિદ્યાર્થીના મોત, ચારેય વિદ્યાર્થી હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા

5 July 2023 6:50 AM GMT
ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યા હતા અને કાળનો કોળિયો બની ગયા