નડિયાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર હૃદય કંપાવનારા દ્રશ્ય, ટેન્કર અને કારની ટક્કરમાં 10નાં મોત
વડોદરા તરફથી આવતી કાર ટેન્કરની પાછળ અથડાતા કારમાં સવાર તમામ લોકોના મોત થયા
વડોદરા તરફથી આવતી કાર ટેન્કરની પાછળ અથડાતા કારમાં સવાર તમામ લોકોના મોત થયા
જૂનાગઢમાં મધરાતે ત્રણ મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.
મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર ઉભેલા કન્ટેનર પાછળ કાર ભટકાતા એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા
કાર રોડની સાઈડમાં નાળામાં ખાબકતા પાણીમાં ડૂબી જવાથી કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા
પાટણના સાંતલપૂર નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા ચાર લોકોના મોત નિપજ્યા હતા.
બરેલી-નૈનીતાલ હાઇવે પર મારુતિ અર્ટિગા કારની ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. કારનું ટાયર ફાટી ગયું હતું અને ટક્કરને કારણે તે ઘણી દૂર ઘસડાઈ હતી
અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.