સોનુ સૂદની પત્ની સોનાલીનો નાગપુર હાઇવે પર થયો અકસ્માત
અભિનેતા સોનુ સૂદની પત્ની સોનાલી સૂદની કાર રોડ અકસ્માતનો ભોગ બની છે. સોનાલી તેની બહેન અને ભત્રીજા સાથે મુંબઈ-પુણે હાઇવે પર મુસાફરી કરી રહી હતી, ત્યારે તેની કારનો અકસ્માત થયો. જોકે, સોનાલી માંડ માંડ બચી જાય છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.