ગુજરાતનવસારી : વાંદરવેલા-વાંસદા માર્ગ પર ઝાડ સાથે કાર ભટકાતાં ચાલકનું ઘટનાસ્થળે મોત કારમાં સવાર સારવણી ગામના અમિત જીવણભાઈ પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ વાંસદા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો By Connect Gujarat Desk 14 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : અકસ્માતમાં પલટી મારી ગયેલી કારમાંથી રૂ. 1.50 કરોડ ભરેલા 2 થેલાની લૂંટ રાજ્યમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં રૂ. 1.50 કરોડની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. By Connect Gujarat Desk 01 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: કોસંબા નજીક હાઇવે પર કાર સેન્ડવીચ બની,રાજકોટ પોલીસની કારને અકસ્માત નડતા પોલીસકર્મીનું મોત સુરતના કોસંબા નજીક હાઈવે પર રાજકોટના પોલીસકર્મીઓની ખાનગી કારને અકસ્માત નડતા એક પોલીસકર્મીનું મોત નિપજ્યુ હતું By Connect Gujarat Desk 26 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડિયાના રાજપારડી નજીક કાર ડીવાયડર પર ચઢી ગઈ ભરૂચના ઝઘડિયા ના રાજ પાડી નજીક કાર ડિવાઇડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કારમાં બેઠલ લોકોનો આબાદ બચાવ થયો હતો By Connect Gujarat 06 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લીંક રોડ પર કુખ્યાત બુટલેગરનો પુત્ર બન્યો બેફામ ભરુચના લિન્ક રોડ પર માતરિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડને ધક્કો મારતા એક્ટિવા સવારને કાર ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું. By Connect Gujarat 29 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: હિટ એન્ડ રનના બનાવમાં કાર ચાલકની ધરપકડ વડોદરાના તરસાલી વિસ્તારમાં કાર ચાલકે 19 વર્ષીય યુવાનને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યું હતું ત્યારે હીટ એન્ડ રનની આ ઘટનામાં પોલીસે ફરાર કાર ચાલકની સેલવાસ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 28 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સમની-કારેલાં ગામ વચ્ચે એક્સપ્રેસ-વે પર ટ્રક-કારનો અકસ્માત, મુંબઈના 64 વર્ષીય વૃદ્ધાનું મોત કારનો અકસ્માત સર્જાતા મુંબઈના 64 વર્ષીય વૃદ્ધાનું ગંભીર ઇજાના પગલે કરૂણ મોત નીપજ્યું By Connect Gujarat 23 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનડિયાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર હૃદય કંપાવનારા દ્રશ્ય, ટેન્કર અને કારની ટક્કરમાં 10નાં મોત વડોદરા તરફથી આવતી કાર ટેન્કરની પાછળ અથડાતા કારમાં સવાર તમામ લોકોના મોત થયા By Connect Gujarat 17 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
Videosજુનાગઢ: કારની અડફેટે 3 મિત્રોના મોત,પરિવારમાં માતમનો માહોલ જૂનાગઢમાં મધરાતે ત્રણ મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. By Connect Gujarat 14 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn