Connect Gujarat

You Searched For "Car"

સુરેન્દ્રનગર : ભાજપના MLAની કારને લીંમડી નજીક અકસ્માત નડ્યો, સારવાર હેઠળ ખસેડાયા...

16 Jan 2024 9:10 AM GMT
અમદાવાદ-રાજકોટ હાઇવે પર રાજકોટ-ઉપલેટા ભાજપના ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે.

વડોદરા: ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપડતા ગાડીમાં સૂઈ ગયો પછી ઉઠ્યો જ નહી..!

13 Jan 2024 12:06 PM GMT
ગોત્રી રોડ પર ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત નિપજતા હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા

અંકલેશ્વર : શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભડકોદરા ગામના કાર સેવકે ખુશી વ્યક્ત કરી...

12 Jan 2024 9:56 AM GMT
અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બને તેવા સપનાને સાકાર કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 2 વાર કાર સેવા માટે થઈને આહ્વાન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા: પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર થઈ ધરાશાયી,કારમાં સવાર બે યુવાનોનો આબાદ બચાવ

16 Dec 2023 8:27 AM GMT
પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર પડતા ઈકોકારનો કુચડો થઈ ગયો હતો આ બનાવમાં કારમા સવાર બે ઇસમોનો આબાદ બચાવ થયો હતો

Maruti Suzuki Brezza કારનું વેચાણ વધ્યું, જાણો શું છે તેમાં ખાસ

14 Dec 2023 5:19 AM GMT
ભારતીય બજારમાં SUVની માંગ દિવસેને દિવસે ઝડપથી વધી રહી છે. SUV સેગમેન્ટમાં ઘણા મોડલ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા છે.

લખનૌમાં અધિકારીની પુત્રી પર ચાલતી કારમાં “ગેંગરેપ”, કાર 7 પોલીસ મથક વિસ્તારમાંથી થઈ હતી પસાર..!

12 Dec 2023 10:07 AM GMT
યુવતી પર ગેંગરેપ ઘટનાએ લખનૌ પોલીસ કમિશનરેટની બારાબંકી પોલીસની સતર્કતાનો પર્દાફાશ કર્યો છે.

Maruti Fronx પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, કિંમત 7.46 લાખ રૂપિયાથી શરૂ..!

6 Dec 2023 6:12 AM GMT
તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ઓટો એક્સપોમાં, કંપનીએ જિમની સાથે Fronxનું અનાવરણ કર્યું હતું. આ કાર મારુતિની બલેનો પર...

ગાંધીનગર : ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર ઝાડ સાથે ભટકાઈ, 5 પિતરાઇ ભાઈના મોત…

17 Nov 2023 8:27 AM GMT
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતા હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી.

જામનગર-દ્વારકા હાઇવે પર પૂર ઝડપે જઈ રહેલી કારે ચાર લોકોને કચડયા, ત્રણનાં ઘટનાસ્થળે જ મોત....

16 Nov 2023 6:14 AM GMT
જામનગર-દ્વારકા હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. નાની ખાવડી નજીક એક કારે ચાર લોકોને અડફેટે લીધા હતા.

રાજકોટ : ધોરાજી નજીક બ્રિજ પરથી કાર 40 ફૂટ નીચે ખાબકતાં એક યુવકનું મોત, 3 લોકોનો આબાદ બચાવ

2 Nov 2023 11:47 AM GMT
ધોરાજી નજીક આવેલ આવકાર હોટલ પાસે કાર બ્રિજ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું

ભરૂચ: અંકલેશ્વર નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,2 આરોપીઓની ધરપકડ

25 Oct 2023 10:30 AM GMT
ભરૂચ પોલીસનો કાફલો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી.

ઉત્તરાખંડના પિથોરાગઢમાં સર્જાયો ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓની કાર ખીણમાં ખાબકતાં ડ્રાઇવર સહિત 6ના મોત...

25 Oct 2023 5:49 AM GMT
વાત જાણે એમ છે કે, આદિ કૈલાશ દર્શન કરી પરત ફરતી વખતી અહીં એક ટેક્સીને ધારચુલાના લખનપુર વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો.