અરે વ્યક્તિ નીચે ફસાઈ ગયો, ગાડી રોકો… ગાઝિયાબાદમાં રસ્તા વચ્ચે બેઠેલા વ્યક્તિને કારે કચડી નાખ્યો અને ગાડી ચલાવતો રહ્યો..!
કવિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના આરડીસી ફ્લાયઓવર પાસે એક કાર સવારે રસ્તાની વચ્ચે બેઠેલા યુવકને કચડી નાખ્યો હતો.
કવિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના આરડીસી ફ્લાયઓવર પાસે એક કાર સવારે રસ્તાની વચ્ચે બેઠેલા યુવકને કચડી નાખ્યો હતો.
વડોદરામાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો
કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર આજે સવારના સમયે ફોર-વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરીને અડફેટે લીધાં હતાં.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતો જૂનો નેશનલ હાઈવે નંબર 8 જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.
કચ્છના ભચાઉમાં કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર સર્જાયો. ગાંધીધામ-ભચાઉ હાઈવે પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે.
રાજકોટમાં અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.