અંકલેશ્વર: NH 48 પર પાનોલી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવાર 3 લોકો ઇજાગ્રસ્ત
અંકલેશ્વર નજીક નંબર 48 પર પાનોલી પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સર્વર ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અંકલેશ્વર નજીક નંબર 48 પર પાનોલી પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સર્વર ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નં. જીજે-05-આરએફ-0317ના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગઈ હતી.
ભરૂચ નજીક નેશનલ હાઇવે ટ્રાફિકજામની પરિસ્થિતિ વચ્ચે નબીપુર નજીક ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ફસાઈ જતા તેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લોડિંગ ઓટોના ડ્રાઇવર સાથે દલીલ કરતો જોવા મળે છે.
સુરતની અઠવા લાઈન્સ પોલીસ મળસ્કે નાનપુરા ટીમલિયાવાડ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી. ત્યારે અઠવાગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બૂટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી.
જામનગરના ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે બુધવારે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટી મારી ગઇ હતી.
ભરૂચના વાગરા પોલીસે ભેરસમ ગામ નજીક ઇક્કો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ઈક્કો કાર સાથે 2 ઇસમોને ઝડપી પાડી દેશી દારૂ અને કાર મળીને કુલ રૂ. 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,